વિષય
૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં
ઑગસ્ટ ૨૯, ૨૦૧૬–સપ્ટેમ્બર ૪, ૨૦૧૬નું અઠવાડિયું
૭ રાજ્યને શોધો, બીજી વસ્તુઓને નહિ
ઈસુએ આપણને શીખવ્યું છે કે, રાજ્યને પ્રથમ શોધીએ, બીજી વસ્તુઓને નહિ. યહોવાને આપણું શ્રેષ્ઠ આપી શકીએ માટે આપણે કઈ રીતે ધનદોલતના મોહથી દૂર રહી શકીએ અને સાદું જીવન જીવી શકીએ? આ લેખમાં આપણે માથ્થી ૬:૨૫-૩૪ની ચર્ચા કરીશું, જે પહાડ પરના ઉપદેશનો એક ભાગ છે. ઈસુના ઉત્તેજન આપતા એ શબ્દોમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખીશું.
સપ્ટેમ્બર ૫-૧૧, ૨૦૧૬નું અઠવાડિયું
૧૩ ‘જાગતા રહેવું’ શા માટે ખૂબ જરૂરી છે?
ઈસુએ ચેતવણી આપી હતી કે, “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨) આ દુનિયાના છેલ્લા દિવસોમાં એ ચેતવણી પર ધ્યાન આપવું ખૂબ જ મહત્ત્વનું છે. એટલે જ, આપણે એવી બાબતો ટાળવાની જરૂર છે, જે જાગતા રહેવામાં નડતર બની શકે. એવા ફાંદાને કઈ રીતે ટાળી શકીએ એ વિશે આ લેખ સમજાવે છે.
૧૮ “તું બીશ મા, હું તને સહાય કરીશ”
સપ્ટેમ્બર ૧૨-૧૮, ૨૦૧૬નું અઠવાડિયું
૨૧ ઈશ્વરની અપાર કૃપા માટે આભાર માનીએ
સપ્ટેમ્બર ૧૯-૨૫, ૨૦૧૬નું અઠવાડિયું
૨૬ ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર ફેલાવીએ
યહોવાની અપાર કૃપામાંથી લાભ મેળવવાની અનેક રીતો વિશે આ બે લેખમાં જણાવવામાં આવ્યું છે. એ લેખો આપણને ઉત્તેજન આપે છે કે યહોવાની અપાર કૃપા માટે આપણે તેમનો આભાર માનીએ. આભાર માનવાની એક રીત છે કે, આપણે બીજાઓને જણાવીએ કે તેઓ પણ યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવી શકે છે.