વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 જૂન પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 જૂન પાન ૨

વિષય

૩ યહોવા “તમારી સંભાળ રાખે છે”

ઑગસ્ટ ૧-૭, ૨૦૧૬નું અઠવાડિયું

૬ યહોવા મહાન કુંભાર, માનીએ તેમનો આભાર

ઑગસ્ટ ૮-૧૪, ૨૦૧૬નું અઠવાડિયું

૧૧ શું તમે મહાન કુંભારના હાથે પોતાને ઘડાવા દો છો?

કુંભાર એક એવો કારીગર છે, જે માટીને ઘડીને પોતાના હાથે સુંદર પાત્રો બનાવે છે. આ બે લેખમાં આપણે જોઈશું કે યહોવા ‘આપણા કુંભાર’ છે એવું આપણે શા માટે કહી શકીએ. તેમ જ, તેમના હાથમાં નરમ માટી બની રહેવા આપણે શું કરવું જોઈએ.

૧૬ વાચકો તરફથી પ્રશ્નો

ઑગસ્ટ ૧૫-૨૧, ૨૦૧૬નું અઠવાડિયું

૧૮ ‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે’

યહોવા આપણા ઈશ્વર તે ‘એકલા જ યહોવા છે’ એનો શો અર્થ થાય? એનાથી તેમની સાથેના અને ભાઈ-બહેનો સાથેના આપણા સંબંધ પર કેવી અસર થાય છે? આપણે અલગ અલગ સમાજમાંથી આવીએ છીએ. તેથી, આપણે જાણવું જોઈએ કે યહોવા ‘આપણા ઈશ્વર’ બની રહે એ માટે તે આપણી પાસે શું ચાહે છે.

ઑગસ્ટ ૨૨-૨૮, ૨૦૧૬નું અઠવાડિયું

૨૩ બીજાઓની ભૂલોને લીધે તમે ઠોકર ન ખાઓ

બધા માણસો ભૂલો કરે છે. એનાથી બીજાઓને ખોટું લાગી શકે છે. તેથી, કોઈ વ્યક્તિનાં વાણી-વર્તનથી આપણી લાગણી દુભાય ત્યારે, કેવું વલણ બતાવવું જોઈએ? આ લેખમાં આપણે એવા બાઇબલ દાખલાઓની ચર્ચા કરીશું, જેનાથી આપણને મદદ મળશે.

૨૮ ઈશ્વર જેવા ગુણ કેળવો હીરાની જેમ ચમકો

૩૨ શું તમને યાદ છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો