વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 એપ્રિલ પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 એપ્રિલ પાન ૨

વિષય

૩ શું તમારું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે?

મે ૩૦, ૨૦૧૬–જૂન ૫, ૨૦૧૬નું અઠવાડિયું

૫ વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ

આ લેખ બતાવશે કે યિફતા અને તેમની દીકરીને અઘરા સંજોગોમાં પણ વફાદાર રહેવા શાનાથી મદદ મળી. આપણે શીખીશું કે શા માટે ઈશ્વરની મંજૂરી મેળવવી એ કોઈ પણ બલિદાન કરતાં વિશેષ છે.

૧૦ શું તમે તમારી કલ્પનાશક્તિ યોગ્ય રીતે વાપરો છો?

જૂન ૬-૧૨, ૨૦૧૬નું અઠવાડિયું

૧૩ “ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”

કાયમનું જીવન મેળવવા અંત સુધી ટકી રહેવું બહુ જરૂરી છે. આ લેખમાં આપણે ચાર બાબતોની ચર્ચા કરીશું, જે આપણને ધીરજ બતાવવા મદદ કરશે. ધીરજ બતાવવામાં સારો દાખલો બેસાડનારા ત્રણ ભક્તોના દાખલા પણ જોઈશું. ધીરજનો ગુણ આપણામાં જે કામ પૂરું કરે છે, એ વિશે પણ આ લેખ સમજાવશે.

જૂન ૧૩-૧૯, ૨૦૧૬નું અઠવાડિયું

૧૮ સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?

સભાઓમાં નિયમિત રીતે જવા ઘણી બાબતો આડે આવે છે. આ લેખ આપણને સભાઓમાં નિયમિત રીતે હાજર રહેવા ઉત્તેજન આપે છે. તેમ જ, આ લેખ સમજાવશે કે સભાઓમાં આપણું હાજર રહેવું આપણા અને બીજાઓના લાભ માટે છે અને એનાથી યહોવા ખુશ થાય છે.

૨૩ જીવન સફર—અગાઉના નન હવે ખરા અર્થમાં બહેનો બન્યા

જૂન ૨૦-૨૬, ૨૦૧૬નું અઠવાડિયું

૨૭ વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ

ખરું કે, ઘણી સરકારો આજે આપણને તટસ્થ રહેવા દે છે. પરંતુ, આપણે અંતની નજીક જઈએ છીએ તેમ, તેઓ પાસેથી આપણે એવી અપેક્ષા નહિ રાખી શકીએ. આ લેખમાં આપણે ચાર બાબતોની ચર્ચા કરીશું જે આપણને યહોવાને વફાદાર રહેવા મદદ કરશે.

૩૨ વાચકો તરફથી પ્રશ્નો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો