વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૨ પાન ૧
  • ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૨ પાન ૧
ચોકીબુરજ મૅગેઝિન, નં. ૨ ૨૦૧૬ | ઈસુ શા માટે મોતને ભેટ્યા?

ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

નં. ૨ ૨૦૧૬

ઈસુના મરણનો સ્મરણપ્રસંગ | બુધવાર, માર્ચ ૨૩, ૨૦૧૬

© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania

ચોકીબુરજ વિશ્વના માલિક યહોવાને માન આપે છે. આ મૅગેઝિનમાંથી ખુશખબર જાણીને લોકોને દિલાસો મળે છે કે, યહોવાનું રાજ્ય જલદી જ દુષ્ટતાનો નાશ કરશે અને આ દુનિયાને સુંદર બનાવીને સુખ-શાંતિ લાવશે. આ મૅગેઝિન ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાનું ઉત્તેજન આપે છે. તેમણે પોતાનું જીવન આપી દીધું જેથી આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. તે હમણાં ઈશ્વરના રાજ્યના રાજા છે. ચોકીબુરજ ૧૮૭૯થી બહાર પડી રહ્યું છે. એને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી. એ બાઇબલના શિક્ષણને વળગી રહે છે.

આ સાહિત્ય વેચાણ માટે નથી. ચોકીબુરજ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. આ કાર્ય રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.

દાન આપવા www.jw.org પર જાઓ.

ચોકીબુરજમાં પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. વપરાયું છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દ પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો