વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ફેબ્રુઆરી પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ફેબ્રુઆરી પાન ૧-૨

વિષય

ફેબ્રુઆરી ૨૦૧૬

© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania

૩ જીવન સફર—યહોવાએ મને તેમની સેવામાં સફળ કર્યો

એપ્રિલ ૪-૧૦, ૨૦૧૬નું અઠવાડિયું

૮ યહોવાએ તેમને “મિત્ર” કહ્યા

એપ્રિલ ૧૧-૧૭, ૨૦૧૬નું અઠવાડિયું

૧૩ યહોવાના ગાઢ મિત્રોને અનુસરો

આ બંને લેખ આપણને યહોવા સાથેની મિત્રતા ગાઢ બનાવવા મદદ કરશે. પહેલા લેખમાં આપણે ઈબ્રાહીમના દાખલામાંથી બોધપાઠ મેળવીશું. બીજા લેખમાં આપણે રૂથ, હિઝ્કીયા અને ઈસુની માતા મરિયમના દાખલાની ચર્ચા કરીશું.

૧૮ ખુશી ખુશી યહોવાની સેવા કરતા રહો

એપ્રિલ ૧૮-૨૪, ૨૦૧૬નું અઠવાડિયું

૨૧ યહોવા પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરો

એપ્રિલ ૨૫, ૨૦૧૬–મે ૧, ૨૦૧૬નું અઠવાડિયું

૨૬ યહોવાના વફાદાર સેવકો પાસેથી શીખો

આ બે લેખમાં આપણે દાઊદ અને તેમના સમયની બીજી કેટલીક વ્યક્તિઓના બાઇબલ અહેવાલોની ચર્ચા કરીશું. એનાથી આપણે શીખી શકીશું કે મુશ્કેલ સંજોગોમાં પણ આપણે કઈ રીતે યહોવાને વફાદાર રહી શકીએ.

૩૧ આપણો ઇતિહાસ

પહેલા પાનનું ચિત્ર:

બેનિન

હેટિન નામનું ગામ પાણી અને કાદવવાળા વિસ્તારમાં છે. મોટા ભાગે, ઘરનો પાયો લાકડાની થાંભલીઓ પર નાંખવામાં આવે છે. મુસાફરી માટે લોકો નાની નાવડી વાપરે છે. વર્ષ ૨૦૧૪ના સ્મરણપ્રસંગમાં ૧,૬૦૦ લોકોની હાજરી હતી. એ જોઈને ત્યાંનાં ૩ મંડળોનાં કુલ ૨૧૫ પ્રકાશક અને ૨૮ પાયોનિયરની ખુશીનો પાર ન રહ્યો

વસ્તી

૧,૦૭,૦૩,૦૦૦

પ્રકાશકો

૧૨,૧૬૭

નિયમિત પાયોનિયર

૧,૪૯૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો