વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૪/૧ પાન ૩
  • ઈસુના છેલ્લા ભોજનનો ખરો અર્થ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુના છેલ્લા ભોજનનો ખરો અર્થ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • ઈસુનું છેલ્લું ભોજન તમારા માટે કેમ મહત્ત્વનું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઈસુનું છેલ્લું ભોજન
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?
    વારંવાર પૂછાતા સવાલો
  • એક યાદગાર પ્રસંગથી આવતા આશીર્વાદો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૪/૧ પાન ૩

ઈસુના છેલ્લા ભોજનનો ખરો અર્થ

આ એકવીસમી સદીમાં આપણને એ છેલ્લા ભોજન સાથે શું સંબંધ છે? જોકે એના વિષે આપણે આજના ખ્રિસ્તીઓને પૂછીશું કે પ્રભુનું ભોજન શું છે? તેઓ કહેશે કે એ તો, ઈસુએ પોતાનું બલિદાન કે કુરબાની આપ્યું એના થોડા કલાકો પહેલાં પોતાના શિષ્યો સાથે સાંજે જે છેલ્લું ભોજન લીધું હતું એ છે. પ્રભુ ઈસુએ પોતે એની શરૂઆત કરી હોવાથી, લોકો એ પ્રસંગને પ્રભુ ભોજન તરીકે ઓળખે છે.

સદીઓથી ઘણા લોકોએ કોઈને કોઈ કારણસર પોતાનો જીવ આપી દીધો છે. તેઓએ પછી ભલેને ગમે તે કારણસર એમ કર્યું હોય. તેમ છતાં, એનાથી ફક્ત અમુક લોકોને જ થોડા સમય માટે લાભ થયો હોય શકે. પરંતુ, ઈસુ ખ્રિસ્તે જે બલિદાન આપ્યું એના જેવું બીજા કોઈએ આપ્યું નથી. તેમના બલિદાનની આખી દુનિયા પર ઊંડી અસર થઈ છે. આપણે કઈ રીતે એમ કહી શકીએ?

એનો જવાબ મેળવતાં પહેલાં ચાલો આપણે એ જાણીએ કે પ્રભુના ભોજનનો શું અર્થ થાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો