ટાઇટલ પેજ/પબ્લિશર્સ પેજ
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
વાર્ષિક વચન “સત્ય એ જ તમારા વચનનો સાર છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦.
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા donate.jw.org પર જાઓ.
આ સાહિત્યમાં આપેલી કલમો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાંથી છે. એની ભાષા વાંચવામાં સરળ અને સમજવામાં સહેલી છે. બીજું કોઈ બાઇબલ વાપર્યું હશે તો, ત્યાં એનું નામ આપ્યું હશે.
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
Examining the Scriptures Daily-2023
જુલાઈ ૨૦૨૨માં છપાયું છે
Gujarati (es23-GU)
© 2022
WATCH TOWER BIBLE AND TRACT SOCIETY OF PENNSYLVANIA