વિભાગ ૪ ચિત્ર આ વિભાગમાં શું શીખીશું: ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત રાખવા તમને શાનાથી મદદ મળશે? પાઠ ૪૮ સમજી-વિચારીને મિત્રો બનાવીએ ૪૯ પતિ-પત્ની કઈ રીતે ખુશ રહી શકે? ૫૦ માતા-પિતા અને બાળકો કઈ રીતે ખુશ રહી શકે? ૫૧ યહોવાને પસંદ પડે એ રીતે વાત કરો ૫૨ આપણે કેમ પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ? ૫૩ યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણો ૫૪ “વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે અને એ શું કરે છે? ૫૫ તમારા મંડળને સાથ-સહકાર આપો ૫૬ મંડળમાં સંપ રાખીએ ૫૭ તમે કોઈ મોટી ભૂલ કરી બેસો તો શું કરશો? ૫૮ હંમેશાં યહોવાને વળગી રહો ૫૯ તમે સતાવણીનો સામનો કરી શકો છો! ૬૦ યહોવાની ભક્તિમાં આગળ વધતા જાઓ