ટાઇટલ પેજ/પબ્લિશર્સ પેજ
વાંચવાની અને શીખવવાની કળા—૧ તિમોથી ૪:૧૩
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.jw.org/gu પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.
સપ્ટેમ્બર ૨૦૧૮માં છપાયું છે
Gujarati (th-GU)
© 2018
Watch Tower Bible and Tract Society of Pennsylvania