વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૨૯
  • જીવનમાં લખ્યું તારું નામ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનમાં લખ્યું તારું નામ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • જીવનમાં લખ્યું તારું નામ
    યહોવા માટે ગાઓ
  • રાજ્યનો સંદેશ જણાવતા રહીએ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સંદેશો બધે વાવીએ
    યહોવા માટે ગાઓ
  • યહોવાનું સોનેરી રાજ
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૨૯

ગીત ૨૯

જીવનમાં લખ્યું તારું નામ

(યશાયા ૪૩:૧૦-૧૨)

  1. ૧. તું છે યહોવા અનંત અવિનાશી

    સાગર તું પ્યારનો, બુદ્ધિ છે અપાર

    તું ન્યાય દેનારો, શક્તિનો ઝરો તું

    તું અમારા સૌનો પરવરદિગાર

    તું રાજાનો રાજા, સૌથી મહાન છો

    ચારેય દિશામાં સૌને જણાવ્યે

    (ટેક)

    અમારે માથે લખ્યું છે નામ તારું

    ભૂંસ્યે કદી પણ ન એને અમે

  2. ૨. અમે સંપીને કર’યે તારી સેવા

    એકબીજાનો પ્યાર ન છૂટવા દઈએ

    અમારા દીવાથી સૌને પ્રગટાવ્યે

    સાચું અજવાળું વધે ને વધે

    તારા નામનો મુગટ આપીને અમને

    આપ્યું છે કેવું સુંદર તેં સન્માન

    (ટેક)

    અમારે માથે લખ્યું છે નામ તારું

    ભૂંસ્યે કદી પણ ન એને અમે

(પુન. ૩૨:૪; ગીત. ૪૩:૩; દાનિ. ૨:૨૦, ૨૧ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો