વિષય
પાઠ
ભાગ એકમાં શું છે?—સૃષ્ટિ બનાવી
૧ ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યાં
૨ ઈશ્વરે પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી બનાવ્યાં
ભાગ બેમાં શું છે?—આદમથી મોટા પૂર સુધી
૩ આદમ અને હવાએ ઈશ્વરની વાત માની નહિ
ભાગ ત્રણમાં શું છે?—મોટા પૂરથી યાકૂબ સુધી
૮ ઇબ્રાહિમ અને સારાહે ઈશ્વરની વાત માની
ભાગ ચારમાં શું છે?—યૂસફથી લાલ સમુદ્ર સુધી
૧૪ એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
૧૫ યહોવા ક્યારેય યૂસફને ભૂલ્યા નહિ
૧૭ મૂસાએ યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું
ભાગ પાંચમાં શું છે?—વેરાન પ્રદેશમાં
૨૩ ઇઝરાયેલીઓએ યહોવાને વચન આપ્યું
૩૨ એક નવો આગેવાન અને બે બહાદુર સ્ત્રીઓ
૩૪ ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા
૩૫ હાન્નાએ પ્રાર્થનામાં દીકરો માંગ્યો
ભાગ સાતમાં શું છે?—દાઉદ અને શાઉલ
ભાગ આઠમાં શું છે?—સુલેમાનથી એલિયા સુધી
ભાગ નવમાં શું છે?—એલિયાથી યોશિયા સુધી
૫૧ એક મોટો સેનાપતિ અને એક નાની છોકરી
૫૪ યહોવા યૂના સાથે ધીરજથી વર્ત્યા
૫૫ યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું
૫૬ યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા
ભાગ દસમાં શું શીખીશું?—યર્મિયાથી નહેમ્યા સુધી
૫૭ યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા
૫૯ ચાર છોકરાઓએ યહોવાની આજ્ઞા માની
૬૦ એક રાજ્ય જેનો કદી નાશ નહિ થાય
૬૫ એસ્તેરે પોતાના લોકોને બચાવ્યા
૬૬ એઝરાએ નિયમશાસ્ત્રમાંથી શીખવ્યું
ભાગ અગિયારમાં શું છે?—બાપ્તિસ્મા આપનાર યોહાન અને ઈસુ
૬૯ ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે સંદેશો લઈને આવ્યા
૭૦ દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યું
૭૩ યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે
ભાગ બારમાં શું છે?—ઈસુનું સેવાકાર્ય
૭૪ ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યા
૭૬ ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા
૮૦ ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા
૮૨ ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું
૮૫ સાબ્બાથના દિવસે ઈસુએ ચમત્કાર કર્યો
ભાગ તેરમાં શું છે?—પૃથ્વી પર ઈસુનું છેલ્લું અઠવાડિયું
૮૯ પિતરે ઈસુને ઓળખવાની ના પાડી
ભાગ ચૌદમાં શું છે?—ઈસુનો સંદેશો ફેલાયો
૯૫ તેઓને પ્રચાર કરતા કંઈ પણ રોકી શક્યું નહિ
૯૭ કર્નેલિયસને પવિત્ર શક્તિ મળી
૯૮ ઘણા દેશોમાં ઈસુનો સંદેશો ફેલાયો
૯૯ કેદખાનાના અધિકારી ઈશ્વર વિશે શીખ્યા
૧૦૧ પાઉલને રોમ મોકલવામાં આવ્યા