વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rj પાન ૩
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • યહોવા પાસે પાછા આવો
યહોવા પાસે પાછા આવો
rj પાન ૩

વિષય

ભાગ ૧ યહોવા પાસે શા માટે પાછા આવવું જોઈએ?

પ્રાચીન સમયના ઈશ્વરભક્તોએ પણ આપણા જેવા સંજોગોનો સામનો કર્યો હતો. યહોવાએ તેઓને મદદ કરી હતી. તેમના વચન પ્રમાણે તે આપણને પણ મદદ કરશે. કાળજી રાખનાર અને પ્રેમાળ ઘેટાંપાળકની જેમ યહોવા પોતાનાં ખોવાઈ ગયેલાં ઘેટાંને શોધે છે. તેમ જ, તેઓને પોતાની તરફ પાછા આવવા આમંત્રણ આપે છે.

ભાગ ૧ “ખોવાઈ ગયેલાને હું શોધીશ”

ભાગ ૨-૪ પાછા આવવા માટે અમુક પડકારો કયા છે?

વિશ્વાસુ ઈશ્વરભક્તોને અમુક સમયે ચિંતા અને મનદુઃખ થયું હતું. તેમ જ, કેટલીક વાર તેઓનું મન ડંખ્યું હતું. એનાથી તેઓ યહોવાની ભક્તિમાં ઠંડા પડી ગયા હતા. ચાલો જોઈએ કે, યહોવાએ તેઓને એ સહેવા, પોતાના લોકો સાથે પાછા જોડાવવા અને આનંદ પાછો મેળવવા કઈ રીતે મદદ કરી.

ભાગ ૨ ચિંતા થવી ‘ચારેબાજુથી દબાણ’

ભાગ ૩ મનદુઃખ થવું “ફરિયાદ કરવાનું કારણ હોય”

ભાગ ૪ મન ડંખવું ‘મારા પાપથી મને શુદ્ધ કરો’

ભાગ ૫ યહોવા પાસે કઈ રીતે પાછા આવવું?

યહોવા ચાહે છે કે તમે તેમની પાસે પાછા આવો. એની ખાતરી આ ભાગમાં મેળવીશું. ઘણા ઈશ્વરભક્તો યહોવા પાસે કઈ રીતે પાછા આવ્યા, મંડળનાં ભાઈ-બહેનોએ તેઓનો કઈ રીતે આવકાર કર્યો અને પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ ફરી કરવા વડીલોએ તેઓને કઈ રીતે મદદ કરી એનો પણ વિચાર કરીશું.

ભાગ ૫ ‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો