વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • snnw ગીત ૧૪૮
  • તમારો વહાલો દીકરો આપ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારો વહાલો દીકરો આપ્યો
  • યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સરખી માહિતી
  • તમારો વહાલો દીકરો આપ્યો
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • એક નવું ગીત
    યહોવા માટે ગાઓ
  • જીવન દીપ નહિ બૂઝે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • જીવન દીપ નહિ બૂઝે
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ગાઓ—નવાં ગીતો
snnw ગીત ૧૪૮

ગીત ૧૪૮

તમારો વહાલો દીકરો આપ્યો

(યોહાન ૧૫:૧૩)

  1. યહોવા, હે ઈશ્વર

    મહાન છે તારાં કામ

    ઈસુએ જીવ અર્પી આશા આપી છે

    મારું આ જીવન છે

    ઈશ્વર તારા માટે

    દોરું સૌને હવે

    હું તારી પાસે રે

    (ટેક)

    અમને તેં આપ્યો છે

    તારો દીકરો વ્હાલો

    જીવનભર યાદ રાખ્યે કે

    પ્રેમ કર્યો છે તેં સર્વને

  2. યહોવા, હે ઈશ્વર

    મળ્યો છે તારો સાથ

    દિલનો એક ટુકડો તેં આપ્યો છે અમને

    એક દીકરો આપ્યો છે

    જગતને તારવાને

    જીવનની આપી ભેટ

    તેં કરી અમને પ્રીત

    (ટેક)

    અમને તેં આપ્યો છે

    તારો દીકરો વ્હાલો

    જીવનભર યાદ રાખ્યે કે

    પ્રેમ કર્યો છે તેં સર્વને

    (છેલ્લી પંક્તિઓ)

    યહોવા, હે ઈશ્વર, તને કર્યે નમન

    અમારા માટે તેં દીકરો કુરબાન કર્યો છે

(યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૯ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો