વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll પાન ૨-૩
  • ફોરવર્ડ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફોરવર્ડ
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll પાન ૨-૩

ફોરવર્ડ

એક પિતાની જેમ, ભગવાનને આપણા પર બહુ પ્રેમ છે. ૧ પિતર ૫:૬, ૭

એક કુટુંબ નવી દુનિયામાં પ્રવેશે છે

ભગવાન આપણા સરજનહાર છે. તે બધી વાતે આપણી સંભાળ રાખે છે. પ્રેમાળ અને સમજુ પિતાની જેમ, ભગવાન આખી દુનિયામાં લોકોને સુખના માર્ગે દોરે છે.

ભગવાને આપેલાં વચનો આપણું જીવન ખુશીઓથી ભરી દે છે.

ભગવાનનું સાંભળશો તો, તે ખરો માર્ગ બતાવશે. તમારું રક્ષણ કરશે. મુસીબતોમાં મદદ કરશે.

એટલું જ નહિ, તમે અમર જીવન પામશો!

ભગવાન કહે છે: ‘મારી પાસે આવો અને સાંભળો, એટલે તમે જીવન પામશો.’ યશાયા ૫૫:૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો