વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm પાન ૩૨
  • શું તમને વધારે જાણવું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને વધારે જાણવું છે?
  • બાઇબલનો સંદેશો શું છે?
બાઇબલનો સંદેશો શું છે?
bm પાન ૩૨

શું તમને વધારે જાણવું છે?

આ ચોપડી તમને બાઇબલ સંદેશાની એક ઝલક આપે છે, પણ બધા જ વિષયોની ઊંડી સમજણ આપતી નથી.

કદાચ તમને થશે કે બાઇબલ આ સવાલોનો કેવો જવાબ આપે છે: શું ઈશ્વર સાચે જ મારી સંભાળ રાખે છે? મરણ પછી માણસનું શું થાય છે? સુખી થવા શું કરવું જોઈએ?

આ અને એવા બીજા સવાલોના જવાબ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી તમને મળશે. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. આ પુસ્તકમાં બીજા અનેક વિષયો જોવા મળે છે. પુસ્તક જણાવે છે કે દરેક વિષય પર બાઇબલ શું શીખવે છે. આ પુસ્તક મેળવવા નીચે આપેલી કુપન ભરો. તમને નજીક પડે એવા નીચેના કોઈ પણ સરનામે એ કુપન મોકલી આપો.

www.jw.org/gu પર આ સાહિત્ય વાંચો કે ડાઉનલોડ કરો અથવા બાઇબલમાંથી શીખવા વિનંતી મોકલો. (કોઈ ચાર્જ નથી)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો