વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sn ગીત ૪૯
  • યહોવા છે સહારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા છે સહારો
  • યહોવા માટે ગાઓ
  • સરખી માહિતી
  • યહોવાહ આપણો આશ્રય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • હું તરસું તારી માટે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • શું તમે યહોવામાં આશ્રય લો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
યહોવા માટે ગાઓ
sn ગીત ૪૯

૪૯

યહોવા છે સહારો

(ગીતશાસ્ત્ર ૯૧)

૧. યહોવા છે સહારો

આશરો તે છે મારો

મને છાયામાં એના

આશરો મળશે સદા

દુઃખોનો જો પહાડ તૂટે

તે આશરો દેશે મને રે

યહોવા છે સહારો

મને આપે છે દિલાસો

૨. યહોવા છે સહારો

આશરો તે છે મારો

પાસે તેની રહીને

થાય શાંત આ દિલ મારું

સંસાર જો મને ફસાવે

યહોવા મને બચાવે

યહોવા છે સહારો

મને આપે છે દિલાસો

૩. યહોવા છે સહારો

આશરો તે છે મારો

તેની પાંખોની નીચે

શાંતિ મને મળે

જો લાગે ઠોકર જીવનમાં

બચાવી લેશે તે મને

યહોવા છે સહારો

મને આપે છે દિલાસો

(ગીત. ૯૭:૧૦; ૧૨૧:૩, ૫; યશા. ૫૨:૧૨ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો