વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sn ગીત ૨૬
  • યહોવા સાથે ચાલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા સાથે ચાલ
  • યહોવા માટે ગાઓ
  • સરખી માહિતી
  • શું તમે ઈશ્વર સાથે ચાલશો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈશ્વરની વાતો પારખી લો
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવાને માર્ગે ચાલીએ
    યહોવા માટે ગાઓ
  • ચાલું તારી સંગે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
વધુ જુઓ
યહોવા માટે ગાઓ
sn ગીત ૨૬

૨૬

યહોવા સાથે ચાલ

(મીખાહ ૬:૮)

૧. યહોવાની સાથે તું ચાલ

હાથ તેનો પકડી રાખ

કઠિન ભલે લાગે આ માર્ગ

તે આપશે તને બળ

ન ઠેસ તને પહોંચાડે કોઈ

પગ તારો લપસે નઈ

યહોવા છે તારી પાસે

દયાભાવ તું રાખજે

૨. યહોવાની સાથે તું ચાલ

બૂરાઈથી તું દૂર ભાગ

યહોવાની વાતો સાંભળ

ધ્યાન દઈને તું સાંભળ

સુંદર વાતો પર ચિત્ત લગાડ

મન તું પરોવી રાખ

થાક્યા વગર તું ચાલ્યા કર

રસ્તાની છે ખબર

૩. યહોવાની સાથે તું ચાલ

હવે શાંતિથી ચાલ

ઊંચક નહિ બોજો માથે

તું રાખ સંતોષ સાથે

ચાલતાં ચાલતાં ગીત ગાતા જાવ

ભક્તિ ગીત ગાતા જાવ

આ રસ્તે બીજાને ચલાવ

ઈશ્વર પાસે બોલાવ

(ઉત. ૫:૨૪; ૬:૯; ફિલિ. ૪:૮; ૧ તીમો. ૬:૬-૮ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો