ભાગ ૫ • પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧-૩૫
“પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા”
મંડળોમાં એક મોટી મુશ્કેલી ઊભી થઈ. સંજોગો એટલા નાજુક હતા કે મંડળની શાંતિ અને એકતા ખોરવાઈ શકતી હતી. એ મુશ્કેલીનો હલ લાવવા મંડળોએ કોની મદદ લીધી? આ ભાગમાં જોઈશું કે પહેલી સદીનું મંડળ કઈ રીતે સંગઠિત હતું અને આજે યહોવાના ભક્તો કઈ રીતે સંગઠિત છે.