બેક કવર
તમે યહોવા ઈશ્વરને દિલથી ચાહો છો, એ બતાવવા શું કરી શકો?
પોતાના અંતઃકરણ પર ક્યારે ભરોસો મૂકવો, એ કઈ રીતે જાણી શકો?
તમારા મિત્રોની પસંદગી, તમારા વિષે શું બતાવે છે?
અધિકાર ધરાવનારા માટે તમારું વલણ જોઈને, ઈશ્વરને કેવું લાગે છે?
ઈશ્વરના નીતિ-નિયમો પાળવામાં કેમ તમારું જ ભલું છે?
તમારા નોકરી-ધંધામાં ખુશી મેળવવા શું કરી શકો?
પૂરા દિલથી યહોવાની આજ્ઞાઓ પાળવા તમને ક્યાંથી મદદ મળી શકે?