વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • gf પાઠ ૧૫ પાન ૨૪-૨૫
  • ભલા થાવ અને ભલું કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભલા થાવ અને ભલું કરો
  • સાચા ઈશ્વરને ઓળખો
  • સરખી માહિતી
  • કુટુંબમાં સુખ-શાંતિ લાવવા શું કરી શકીએ?
    કુટુંબમાં સુખ-શાંતિ લાવવા શું કરી શકીએ?
  • કુટુંબ સુખી બનાવવા તમે શું કરશો?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • ઈશ્વરનું માર્ગદર્શન કુટુંબમાં લાવે ખુશી
    સજાગ બનો!—૨૦૨૧
  • તમે સાચો પ્રેમ કઈ રીતે કેળવી શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
સાચા ઈશ્વરને ઓળખો
gf પાઠ ૧૫ પાન ૨૪-૨૫

પાઠ ૧૫

ભલા થાવ અને ભલું કરો

યહોવા ભલા છે. (ગીતશાસ્ત્ર ૨૫:૮) તેથી, ઈશ્વરના પ્રિય બાળકો તરીકે તમારે તેમને પગલે ચાલવું જોઈએ. (એફેસી ૫:૧, ૨) પરંતુ, આપણે કઈ રીતે એમ કરી શકીએ? ચાલો આપણે જોઈએ:

બધાને મદદ કરો.—ગલાતી ૬:૧૦.

ઈમાનદાર અને મહેનતુ બનો. બાઇબલ કહે છે કે, તમે જે કંઈ કરો એ ઈમાનદારીથી અને આનંદથી કરો.—એફેસી ૪:૨૮.

શુદ્ધ જીવન જીવો. તમારું ઘર સાફ રાખો અને તમે પોતે તન-મનની ચોખ્ખાઈ રાખો.—૨ કોરીંથી ૭:૧.

કુટુંબમાં એકબીજાનું માન રાખો. બાઇબલ કહે છે, દરેક પતિને, પોતાની પત્ની ખૂબ જ વહાલી હોવી જોઈએ અને પતિએ તેને બધી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. બાળકોએ મમ્મી-પપ્પાનું માનવું જોઈએ.—એફેસી ૫:૩૩–૬:૧.

એકબીજા સાથે પ્યારથી વર્તો. કેમ કે બાઇબલ કહે છે, યહોવા પ્યારના સાગર છે.—૧ યોહાન ૪:૭.

સચ્ચાઈના રસ્તે ચાલો અને દેશના નિયમો પાળો. તમારો કર કે ટેક્સ બરાબર ચૂકવો.—રોમનો ૧૩:૧, ૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો