વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • gf પાઠ ૧૩ પાન ૨૧
  • અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાથી છુટકારો મેળવો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાથી છુટકારો મેળવો!
  • સાચા ઈશ્વરને ઓળખો
  • સરખી માહિતી
  • મેલીવિદ્યા વિષે તમારે શું જાણવું જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • દુષ્ટ દૂતોનો સામનો કરવા યહોવાની મદદ લઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • તમે મેલીવિદ્યા વિષે શું જાણો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
સાચા ઈશ્વરને ઓળખો
gf પાઠ ૧૩ પાન ૨૧

પાઠ ૧૩

અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાથી છુટકારો મેળવો!

શુકન-અપશુકન. ઘણા લોકો માને છે કે તેઓ સિંદૂર, ચાંદલો કે મંગળસૂત્ર કાઢે તો અપશુકન થશે. બીજા ઘણા લોકો શુકન માટે નંગવાળી વીંટી પહેરે છે. મોટે ભાગે લોકો તેઓના દરવાજા પર આંબાનાં પાંદડાં, લીંબુ અને મરચાં લટકાવે છે અને સાથિયા પણ દોરે છે. તેઓ શુકન જુએ છે જેથી સ્કૂલ-કોલેજની પરીક્ષામાં પાસ થઈ શકે. બીજા ઘણા લોકો, વેપાર ધંધામાં, પ્રેમમાં સફળ થવા કે લગ્‍ન વખતે જ્યોતિષ કે બ્રાહ્મણની સલાહ લે છે. અરે, અમુક લોકો તો મેલીવિદ્યામાં પણ ડૂબેલા હોય છે.

યહોવામાં શ્રદ્ધા રાખો. જો તમે યહોવા પર પૂરી શ્રદ્ધા રાખશો, તો તે તમને અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાના ચક્કરમાંથી મુક્ત કરશે અને તમારું રક્ષણ કરશે.—૧ પીતર ૩:૧૨; યાકૂબ ૨:૧૯; પ્રકટીકરણ ૧૨:૯.

યહોવા આવી અંધશ્રદ્ધાઓને નફરત કરે છે. એમાં માનવાથી તમે શેતાનના હાથમાં નાચો છો. યહોવા કહે છે કે આવી બધી અંધશ્રદ્ધાઓમાં તમારે જરાય માનવું ન જોઈએ.—પુનર્નિયમ ૧૮:૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો