વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પાન ૧૮૦
  • જાતીયતા અને નૈતિકતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાતીયતા અને નૈતિકતા
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • સરખી માહિતી
  • તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સારા સંસ્કાર શીખો અને શીખવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?
    યુવાનો પૂછે છે
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પાન ૧૮૦

વિભાગ ૬

જાતીયતા અને નૈતિકતા

નિઃશંક ઘણાં યુવાનો આ વિભાગ પહેલો વાંચશે. શા માટે? કેમ કે જાતીયતા અને નૈતિકતા જેટલા પ્રશ્નો અને વિવાદ—અને ગૂંચવાડો—બીજો કોઈ વિષય પેદા કરતો નથી. જો કે, નૈતિકતા જાતીય વર્તન કરતાં વધારે આવરે છે. દાખલા તરીકે, જે યુવાન જૂઠું બોલતો હોય અને છેતરતો હોય તેને શું તમે નૈતિક કહી શકો? અથવા શું એવી પરિસ્થિતિ હોય છે જ્યારે અપ્રમાણિકતા બરાબર હોય? સદ્‍ભાગ્યે, બાઈબલ નૈતિકતાની આ બાબતો પર સીધેસીધું અને વ્યવહારુ માર્ગદર્શન આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો