વિષય
જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૪
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
મુખ્ય વિષય
જીવનથી કેમ હારવું ન જોઈએ?
પાન ૬-૯
૧૨ પેઢાંનો રોગ—શું તમને થઈ શકે?
૧૬ ‘જ્ઞાન હાંક મારે છે’—શું તમે સાંભળો છો?
ઓનલાઇન વાંચો
તરુણો માટે
યુવાનો પૂછે છે એવા ઘણા સવાલોના બાઇબલના આધારે અપાયેલા જવાબ વાંચો. જેમ કે,
• “સેક્સટીંગ વિશે મારે શું જાણવું જોઈએ?”
• “મને એકલું એકલું લાગતું હોય તો?”
• “મને હેરાન કરવામાં આવે તો?”
સાચો મિત્ર કોને કહેવાય? કાર્ટૂન વીડિયો પણ જુઓ.
(BIBLE TEACHINGS >TEENAGERS વિભાગ જુઓ)
બાળકો માટે
ચિત્રોવાળી બાઇબલ વાર્તાઓ વાંચો. ઍક્ટિવિટી પેજિસની મદદથી બાઇબલનાં પાત્રો અને સિદ્ધાંતો વિશે તમારાં બાળકોનું જ્ઞાન વધારો.
(BIBLE TEACHINGS > CHILDREN વિભાગ જુઓ)