વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૦ પાન ૩૨
  • આ અંકમાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આ અંકમાં
  • સજાગ બનો!—૨૦૧૦
સજાગ બનો!—૨૦૧૦
g ૧/૧૦ પાન ૩૨

આ અંકમાં

● કુટુંબ સુખી બનાવવાની સાત રીત કઈ છે? પાન ૩-૯ જુઓ.

● યુવાનો, તમારાં માબાપને વધારે સારી રીતે જાણવા શું કરશો? પાન ૧૦-૧૩ જુઓ.

● શું છોકરા-છોકરીએ લગ્‍ન પહેલાં સાથે રહેવું જોઈએ? પાન ૨૮-૨૯ જુઓ.

● એકલા મા કે બાપ કઈ રીતે કુટુંબને સુખી બનાવી શકે? પાન ૨૬-૨૭ જુઓ.

● માબાપ તલાક લે ત્યારે બાળકને કેવી મદદની જરૂર પડે છે? પાન ૧૮-૨૧ જુઓ.

“સજાગ બનો!” મૅગેઝિનના આ ખાસ અંકમાં કુટુંબ વિષે આના જેવા અનેક પ્રશ્નોના જવાબ છે.

શું તમને વધારે જાણવું છે? જો જાણવું હોય તો નીચેની કૂપન ભરીને પાન પાંચ પર જણાવેલા નજીકના સરનામે મોકલો. (g09 10)

□ આ પુસ્તક મને જોઈએ છે.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો