વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g05 ઑક્ટોબર પાન ૩૨
  • જીવનનો હેતુ શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનનો હેતુ શું છે?
  • સજાગ બનો!—૨૦૦૫
સજાગ બનો!—૨૦૦૫
g05 ઑક્ટોબર પાન ૩૨

જીવનનો હેતુ શું છે?

▪ ફિલસૂફો, ધર્મશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો હજારો વર્ષોથી આ પ્રશ્નથી મૂંઝાઈ રહ્યા છે. તેઓએ ઘણા ફાંફા માર્યા છતાં, એનો જવાબ મેળવી શક્યા નથી. તેથી, ઘણા માને છે કે આ પ્રશ્નનો જવાબ છે જ નહિ. પણ હકીકતમાં એનો જવાબ છે! એ જવાબ બહુ મહત્ત્વનો છે અને એને સમજવો અઘરો નથી.

આ પ્રશ્નનો જવાબ બાઇબલમાં મળે છે. જીવનનો હેતુ સમજવા અને સુખ મેળવવા માટે તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે. એનાથી તમને ઈશ્વરના સારા ભક્ત બનવાની મદદ મળે છે. પરંતુ, પ્રશ્ન થાય છે કે, તમે આ બધું ક્યાંથી શીખી શકો? ઘણા લોકોને બત્રીસ પાનાના આ બ્રોશરમાંથી મદદ મળી છે: જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? (g05 9/8)

તમને વધારે માહિતી જોઈતી હોય તો બાજુમાં આપેલી કૂપન ભરીને પાન ૫ પર જણાવેલા નજીકના સરનામા પર મોકલો.

□ મને જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? બ્રોશર વિષે વધુ માહિતી જોઈએ છે.

□ મને બાઇબલ વિષ વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો