વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g06 જાન્યુઆરી પાન ૩૨
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૨૦૦૬
g06 જાન્યુઆરી પાન ૩૨

પવિત્ર બાઇબલ શું શીખવે છે?

▪ આ મૅગેઝિનની જેમ ૩૨ પાનની એક પુસ્તિકા છે. એનો વિષય છે, દેવ આપણી પાસે શું માંગે છે? એ વાંચીને તમે બાઇબલના મુખ્ય વિચારો સમજી શકશો. એનાથી તમે જાણી શકો કે પરમેશ્વરને શું પસંદ છે. વધુમાં એ પુસ્તિકા જણાવે છે કે બાઇબલ પ્રમાણે આપણે પરમેશ્વરને કેવી રીતે ખુશ કરી શકીએ. એમાં આવા વિષયોની ચર્ચા કરવામાં આવી છે: “દેવ કોણ છે?” “ઈસુ ખ્રિસ્ત કોણ છે?” “પૃથ્વી માટે દેવનો શું હેતુ છે?” અને “દેવનું રાજ્ય શું છે?”

આ પુસ્તિકા ૨૫૦થી વધારે ભાષાઓમાં છે. તમે ઇંટરનેટ પરની આ વૅબસાઈટ www.watchtower.org પરથી તમારી પોતાની ભાષામાં ડાઉનલોડ કરી શકો. અથવા વધારે માહિતી જોઈતી હોય, તો તમે અમને લખી શકો. (g05 07/8)

[પાન ૩૨ પર ચિત્ર]

□ દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા વિષે મને વધુ માહિતી જોઈએ છે.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ માટે કોઈ ચાર્જ નથી).

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો