વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૦૪ પાન ૩૨
  • ઈશ્વરના વચનો વિષે શીખો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના વચનો વિષે શીખો!
  • સજાગ બનો!—૨૦૦૪
સજાગ બનો!—૨૦૦૪
g ૭/૦૪ પાન ૩૨

ઈશ્વરના વચનો વિષે શીખો!

વર્શિપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તકમાંથી ઈશ્વરના વચનો વિષે શીખવા મળે છે. એ જણાવે છે કે બાઇબલના સારા સંસ્કાર અને ગુણોને આપણે કેવી રીતે જીવનમાં અમલમાં મૂકી શકીએ. પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયા દેશના એક બાઇબલ શિક્ષક જણાવે છે: “મને આ પુસ્તકના દરેક પ્રકરણમાં આપેલા પ્રશ્નો બહુ જ પસંદ આવ્યા, કારણ કે એનાથી વાચકને પોતે જે વાંચ્યું હોય એના પર વિચાર કરવા મદદ મળે છે.”

વર્ષોથી બાઇબલ શીખવતા બીજા એક બાઇબલ શિક્ષક જણાવે છે: “આ પુસ્તક એકદમ સહેલું છે અને એમાંથી બીજાને શીખવવામાં ઘણો આનંદ મળે છે.”

આ પુસ્તકના પ્રકરણ જોઈને તમને પણ એવું જ લાગશે. એમાં આવા જુદા જુદા વિષયો પર જાણકારી આપી છે: ‘ઈશ્વર કેમ દુઃખો આવવા દે છે?,’ ‘શું મૂએલાઓ પાછા જીવશે?’ ‘ઈશ્વરના માર્ગદર્શનમાં ચાલો.’ જો તમને આ ૧૯૨ પાનના પુસ્તક વિષે વધુ માહિતી જોઈતી હોય તો, નીચે આપેલી કુપન ભરીને આ મૅગેઝિનના પાન ૫ પર આપેલા કોઈ પણ નજીકના સરનામે લખો. (g04 4/8)

□ મને વર્શિપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તક વિષે વધુ માહિતી જોઈએ છે.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Cover of book: U.S. Navy photo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો