યહાવાહના સાક્ષીઆન
રશીયન અદાલતી મંડળ દાષમુક્ત કરે છે
યહાવાહના સાક્ષીઆ સમાચાર માધ્યમામાં પાતાના વિષના અહવાલન આવકારે છે જ્યારે એ અહવાલ જવાબદારીપૂવક તયાર કયા હાય. વધુમાં, યહાવાહના સાક્ષીઆ પાતાના વિષ અન પાતાની માન્યતા તથા પ્રવૃત્તિઆ વિષ સાચી માહિતીઆ રજૂ કરવા તયાર છે. તમ છતાં, તઆ વિષ બિનચાકસાઈ ભરેલા કે નિંદાત્મક લખા છપાય છે ત્યારે, સાક્ષીઆ કેટલીક વખત સરકારી અધિકારીઆન પાતાના ધમ અન નાગરિક હક્કાનું રક્ષણ કરવા વિનંતી કરે છે. તાજેતરનાં ઉદાહરણાના વિચાર કરા.
સન્ટ પીટ્સબગમાં રશીયાના જાણીતા વતમાનપત્ર કામ્સામાલસ્કાયા પ્રાવડાના પ્રાદેશિક સામલપત્રકમાં આગસ્ટ ૧, ૧૯૯૭એ એક લખ જાહર કયા કે જેણ યહાવાહના સાક્ષીઆની અતિ ખરાબ રીત જૂઠી રજૂઆત કરી હતી. લખના વિષય હતા, “પંથ પીટ્સબગ. આ શહરમાં એક મંદિર બનશ,” એના લખક, આલગ ઝાસારિન દાવા કયા હતા કે યહાવાહના સાક્ષીઆ પાતાની માન્યતાઆન કારણ નુકસાન પહોંચાડે છે અન તઆની પ્રવૃત્તિઆ રશીયાના બંધારણના ભંગ કરે છે. સાક્ષીઆની બાઇબલ-આધારિત માન્યતાઆન વિકૃત રીત બતાવવામાં આવી હતી. દા.ત. લાહીની આપ-લ વિષ અન કાટુંબિક સંબંધા બાબત. વધુમાં, લાખા યહાવાહના સાક્ષીઆન એક “પંથ” ગણાવીન એ દાવા કરવામાં આવ્યા કે તઆ કેટલાકની નજરે “સવ પંથામાં સાથી ખતરનાક પંથ છે.”
રશીયામાં યહાવાહના સાક્ષીઆના પ્રાદેશિક ધાર્મિક સંગઠનના વહીવટી કેન્દ્રએ સમાચાર માધ્યમ માટેના રશીયન ફેડરેશન પ્રસીડેન્ટીઅલ જ્યુડીશીયલ ચમ્બરન વિનંતી કરી કે લખમાં કરેલ કથનન ફરી તપાસ, કે જેન યહાવાહના સાક્ષીઆ છેતરપિંડી તરીકે જુએ છે. ફેબ્રુઆરી ૧૨, ૧૯૯૮એ, અદાલતી મંડળના સત્રમાં યહાવાહના સાક્ષીઆના પ્રતિનિધિઆ હાજર થયા હતા અન મંડળના સભ્યા તથા પત્રકારા અન વકીલાએ પૂછેલા પ્રશ્નાના જવાબા આપ્યા હતા. વાસ્તવમાં યહાવાહના સાક્ષીઆ શું માન છે અન શું શીખવ છે એનું સાચાપણું પુરવાર કરવા અદાલતી મંડળના સભ્યાએ યહાવાહના સાક્ષીઆએ પ્રકાશિત કરેલાં સાહિત્યન કાળજીપૂવક તપાસ્યાં, એમાંય ખાસ કરીન કાટુંબિક સુખનું રહસ્ય પુસ્તક તપાસ્યું.
વી.વી. બારશિઆફ સ્ટેટ ડુમા આફ ધ રશીયન ફેડરેશનના નાયબ નોંધ્યું કે “પંથ”ના ખ્યાલ કેવળ નકારાત્મક પાસું છે. શ્રી બારશિઆફએ જણાવ્યું: “[આવી] સ્વતંત્રતા લવી અન લબલા લગાડવાં ઘણું જોખમકારક છે. હકીકત એ છે કે અદાલતી મંડળે યહાવાહના સાક્ષીઆના આવદનન વિચારણામાં લવા સ્વીકાર્યું એ મહત્ત્વનું છે. નોંધલાં ધાર્મિક સંગઠના પર થતા આવાં લાગણીઆ અન અપમાનના પૂરન અટકાવવાં જ જોઈએ.”
દરેક પુરાવાઆ સાંભળ્યા પછી, અદાલતી મંડળે નિષ્કષ આપ્યા કે કામ્સામાલસ્કાયા પ્રાવડામાં લખલા લખ ગરકાયદેસર અન બિનઅધિકૃત હતા; એ પણ જોવા મળ્યું છે કે લખ જૂઠાણાથી ભરેલા અન પાયા વગરના હતા. અદાલતી મંડળે વધુમાં કહ્યું, “લખકે કાઈ સ્પષ્ટ હકીકતા જણાવી ન હતી . . . પ્રકાશનના લખકે ભરાસાપાત્ર અહવાલ તરીકે અફવા ફેલાવીન પત્રકારના હક્કાના ભંગ કયા છે.” આમ વતમાનપત્રના લખ જે જણાવ્યું હતું એનાથી વિરુદ્ધ, અદાલતી મંડળન જોવા મળ્યું કે યહાવાહના સાક્ષીઆ કાયદા-પાળનારા છે અન તઆ પાતાના સભ્યાન તઆની ધાર્મિક માન્યતા અપનાવતા ન હાય તવા કુટુંબ અન બીજાઆ સાથ શાંતિપૂવક રહવાનું શીખવ છે.
છેલ્લા પુરાવા સાંભળ્યા પછી, અદાલતી મંડળે નિણય જાહર કયા:
“૧. ‘પંથ પીટ્સબગ. આ શહરમાં એક મંદિર બનશ’ લખના પ્રકાશકે ‘જનતા સમાચાર માધ્યમ’ દ્વારા રશીયન વહીવટી કાયદાની કલમ ૪, ૪૯, અન ૫૧નું ઉલ્લંઘન કર્યું છે.
“૨. છપાયલ બાબતા માટે જવાબદાર છે એ રશીયન સ્વાયત્તની રાજ્ય સમિતિન ભલામણ કરી કે જે પ્રશ્ન ઉભા થયા છે એ માટે કામ્સામાલસ્કાયા પ્રાવડા વતમાનપત્રના સંપાદકીય બાર્ડન ચતવણી આપવી કે નહિ એ નક્કી કરે.
“૩. એ અંકના સંપાદક આ. ઝાસારિનન ઠપકા આપવા.
“૪. કામ્સામાલસ્કાયા પ્રાવડા વતમાનપત્રના સંપાદકીય બાર્ડે પાયા વગરની ગરકાયદેસર માહિતી છાપી કે જે યહાવાહના સાક્ષીઆના ધાર્મિક સંગઠનન નીચું પાડે છે એ માટે જાહરમાં માફી માંગવી જોઈએ.”
અદાલતી મંડળના આ નિણય, ધમ-વિદ્વાન અન તત્ત્વજ્ઞાની સાગયા ઈવાનયનકાના મતન મળતા આવ છે. ઈવાનયનકા કે જે એક યહાવાહના સાક્ષી નથી, તમણ ઝીણવટથી યહાવાહના સાક્ષીઆની માન્યતાઆના અભ્યાસ કયા અન તઆની સંગત માણી, તમણ એક લખ લખ્યા જે ફેબ્રુઆરી ૨૦-૨૬, ૧૯૯૭ના માસ્કા ન્યૂઝ અંકમાં છપાયા હતા.a શ્રી ઈવાનયનકાએ નિષ્કષ આપ્યા: “યહાવાહના સાક્ષીઆ બાઇબલ પ્રમાણ જીવવામાં પાતાના અડગ વિશ્વાસન લીધ અલગ છે. . . . યહાવાહના સાક્ષીઆ માટે બાઇબલ તમનું બંધારણ, નાગરિક ધારાધારણ અન સત્યનું ઊંચ વક્તવ્ય છે. . . . યહાવાહના સાક્ષીઆ બાઇબલના સત્ય પ્રત્ય પાતાના ભક્તિભાવ અન નિસ્વાથ ભાવ પાતાની માન્યતાઆનું રક્ષણ કરવા માટે હંમશા તયાર હાવાન કારણ દેશના બીજા નાગરિકા માટે સારું ઉદાહરણ છે.”
અદાલતી મંડળના નિણય અન શ્રી ઈવાનયનકાની ટીકાઆએ ફરી એકવખત સમથન કર્યું કે યહાવાહના સાક્ષીઆના ખ્રિસ્તી ધમ સમાજ માટે જોખમ ઊભું કરતા નથી પરંતુ, એન બદલ સાચા હૃદયવાળા સવ લાકાના લાભ માટે ઉપયાગી છે. યહાવાહના સાક્ષીઆ ‘પાત જે આશા રાખ છે તના ખુલાસા જો કાઈ માંગ તા તન નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાન સદા તયાર રહ છે.’—૧ પીતર ૩:૧૫.
[Footnotes]
a શ્રી ઈવાનયનકાના લખના વિષય હતા “શું આપણ યહાવાહના સાક્ષીઆથી બીવું જોઈએ?” એના માટા ભાગ તમની પરવાનગીથી સજાગ બના! (અંગ્રજી) આગસ્ટ ૨૨, ૧૯૯૭ના અંકમાં પાન ૨૨-૭ પર છાપવામાં આવ્યા હતા.