વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૧/૮ પાન ૩૨
  • “શાંતિ અને એકતામાં રહેતું જગત”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “શાંતિ અને એકતામાં રહેતું જગત”
  • સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૧/૮ પાન ૩૨

“શાંતિ અને એકતામાં રહેતું જગત”

શું એ કદી પણ બને એવું તમને લાગે છે? યુ.એસ.એ., ફ્લોરીડામાંની એક સ્ત્રીએ લખ્યું: “સર્વ લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે? તમારી પત્રિકામાં મેં કદી પણ વાંચ્યો હોય એવો સૌથી દૃઢ કરનાર આશાનો સંદેશો છે. મેં એને વારંવાર વાંચી. મેં જેટલી વાર વાંચી એમાંથી મને આનંદ મળ્યો—શાંતિ અને એકતાના જગતમાં રહેવાનો એક પ્રેમાળ વિચાર.”

જગતના લોકો રહી શકે અને શાંતિ અને એકતામાં રહેશે એનો પુરાવો મેળવવાનું ઇચ્છતા હોવ તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો. શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? ૩૨ પાનાની મોટી પુસ્તિકાની એક પ્રત મોકલી આપવામાં આવશે. અમે માનીએ છીએ કે ભાગ ૧૦, “દેવની બનાવેલી અજાયબ નવી દુનિયા,” તમારા હૃદયને ઉષ્મા આપશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો