સજાગ બનો!
મુશ્કેલી વિનાનો પારાદેશ—ક્યારે? ૩-૧૧ કઈ રીતે મુશ્કેલી વિનાનો પૃથ્વીવ્યાપી પારાદેશ જલદી જ વાસ્તવિકતા બનશે એ વાંચો.
ડાઉન અંડરમાં જીવન ભિન્ન છે ૧૨ ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેનારને ત્યાં મોટો તફાવત જોવા મળે છે. શા માટે?
ચરબીના ઘડામાંથી પાઠ ૨૦ કુર્ટ હાનની વિશ્વાસ મજબૂત કરતી આત્મકથા એક મૂલ્યવાન પાઠ શીખવે છે કે જે આપણે ઘડામાંથી ચરબી બનાવી શકીએ.
મુશ્કેલી વિનાનો પારાદેશ —ફક્ત એક સ્વપ્ન? ૩ મુશ્કેલી વિનાના પારાદેશની શોધ ૪ મુશ્કેલી વિનાનો પારાદેશ —જલદી જ એક વાસ્તવિકતા ૮ પ્રાણીઓની ઊંઘનું રહસ્ય ૧૬ દુઃખતા પગો માટે મદદ ૧૮ યુવાન લોકો પૂછે છે . . . . શા માટે મારા ભાઈને વધારે ધ્યાન આપવામાં આવે છે? ૨૫ બાઇબલનું દૃષ્ટિબિંદુ શું સંન્યાસવાદ ડહાપણની ચાવી છે? ૨૮ વિશ્વ નિહાળતા ૩૦ અમારા વાચકો તરફથી ૩૧ બાઇબલ પત્રિકાઓ જે સિદ્ધ કરી શકે ૩૨
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૮૩,૫૦,૦૦૦
[Caption on page ૨]
૮૦ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૪]
Awake! monthly, November 8, 1997 Vol. 78, No. 11. ગ્રંથ ૭૮, ક્રમાંક ૧૧. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલીઅન, ઇન્ડોનેશીયન, ઈલોકો, કોરીઅન, ક્રોએસીયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ, તામિલ, નૉર્વેજીઅન, પોર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશીઅન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનીયન, સ્પૅનિશ, સ્વાહીલી, સ્વીડિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ: ઇવી, ઈગ્બો, એસ્તોનિઅન, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચેવા, ચોંગા, ચ્વાના, તાહિતીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, નેપાળી, ન્યૂ ગીની પિજીન, પાપીઆમેંટો, મરાઠી, માલાગાસી, મેસેડોનીયન, મ્યાનમા, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિલીગાયનોન, હિંદી