વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sgd પાન ૬૪
  • ૧૯ યહુદી કૅલેન્ડર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧૯ યહુદી કૅલેન્ડર
  • બાઇબલનો અભ્યાસ કરવા મદદ
બાઇબલનો અભ્યાસ કરવા મદદ
sgd પાન ૬૪

૧૯

યહુદી કૅલેન્ડર

ચિત્ર

નીસાન (આબીબ) માર્ચ-એપ્રિલ

૧૪ પાસ્ખા

૧૫-૨૧ બેખમીર રોટલી

૧૬ પ્રથમફળનું અર્પણ

વરસાદ અને પીગળતા બરફને લીધે યરદનનું છલકાવું

જવ

આઈય્યાર (ઝીવ) એપ્રિલ-મે

૧૪ પાસ્ખાનો બીજો મોકો

સૂકી મોસમની શરૂઆત, મોટા ભાગે સાફ આકાશ

ઘઉં

સીવાન મે-જૂન

૬ અઠવાડિયાઓનું પર્વ (પેન્તેકોસ્ત)

ઉનાળાની ગરમી, સ્વચ્છ હવા

ઘઉં, શરૂઆતનાં અંજીર

તામ્મૂઝ જૂન-જુલાઈ

 

ગરમીમાં વધારો, વિસ્તારોમાં પુષ્કળ ઝાકળ

પહેલી દ્રાક્ષો

એબ જૂલાઈ-ઑગ.

 

સૌથી વધારે ગરમી

ઉનાળાનાં ફળ

અલૂલ ઑગ.-સપ્ટે.

 

હજુ પણ ગરમી

ખજૂર, દ્રાક્ષ અને અંજીર

તીશરી (એથાનીમ) સપ્ટે.-ઑક્ટો.

૧ રણશિંગડાનો સાદ

૧૦ પ્રાયશ્ચિત્તનો દિવસ

૧૫-૨૧ માંડવાપર્વ

૨૨ પવિત્ર મેળાવડો

ઉનાળાનો અંત, પહેલા વરસાદની શરૂઆત

ખેડવું

હેસ્વાન (બુલ) ઑક્ટો.-નવે.

 

ઝરમર વરસાદ

જૈતુન

કિસ્લેવ નવે.-ડિસે.

૨૫ પ્રતિષ્ઠાપર્વ

વરસાદમાં વધારો, હિમ, પહાડ પર બરફ

શિયાળામાં ટોળાને અંદર રાખવા

ટેબેથ ડિસે.-જાન્યુ.

 

સૌથી વધારે ઠંડી, વરસાદ, પહાડ પર બરફ

શાકભાજી ઊગવું

શબાટ જાન્યુ.-ફેબ્રુ.

 

ઠંડી ઓછી થવી, વરસાદ હજુ ચાલુ

બદામને ફૂલ ખીલવા

અદાર ફેબ્રુ.-માર્ચ

૧૪, ૧૫ પૂરીમ

અવારનવાર ગાજવીજ અને કરા

શણ

વિઅદાર માર્ચ

૧૯ વર્ષોમાં સાત વખત ઉમેરવામાં આવતો વધારાનો મહિનો

   

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો