૯
મંડપ અને પ્રમુખ યાજક
મંડપના જુદા જુદા ભાગ
૧ કોશ (નિર્ગ ૨૫:૧૦-૨૨; ૨૬:૩૩)
૨ પડદો (નિર્ગ ૨૬:૩૧-૩૩)
૩ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૧, ૩૨)
૪ પવિત્રસ્થાન (નિર્ગ ૨૬:૩૩)
૫ પરમપવિત્રસ્થાન (નિર્ગ ૨૬:૩૩)
૬ પડદો (નિર્ગ ૨૬:૩૬)
૭ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૭)
૮ પિત્તળની કૂંભી (નિર્ગ ૨૬:૩૭)
૯ ધૂપવેદી (નિર્ગ ૩૦:૧-૬)
૧૦ અર્પેલી રોટલીની મેજ (નિર્ગ ૨૫:૨૩-૩૦; ૨૬:૩૫)
૧૧ દીપવૃક્ષ (નિર્ગ ૨૫:૩૧-૪૦; ૨૬:૩૫)
૧૨ તંબુ માટે શણનું કાપડ (નિર્ગ ૨૬:૧-૬
૧૩ તંબુ માટે બકરાંના વાળનું કાપડ (નિર્ગ ૨૬:૭-૧૩)
૧૪ ઘેટાંનાં ચામડાંનું આવરણ (નિર્ગ ૨૬:૧૪)
૧૫ સીલ માછલીનાં ચામડાંનું આવરણ (નિર્ગ ૨૬:૧૪)
૧૬ ઊભાં પાટિયાં (નિર્ગ ૨૬:૧૫-૧૮, ૨૯)
૧૭ ઊભાં પાટિયાં નીચે રૂપાની કૂંભી (નિર્ગ ૨૬:૧૯-૨૧)
૧૮ ભૂંગળ (નિર્ગ ૨૬:૨૬-૨૯)
૧૯ રૂપાની કૂંભીઓ (નિર્ગ ૨૬:૩૨)
૨૦ પિત્તળનો હોજ (નિર્ગ ૩૦:૧૮-૨૧)
૨૧ દહનીયાર્પણ વેદી (નિર્ગ ૨૭:૧-૮)
૨૨ આંગણું (નિર્ગ ૨૭:૧૭, ૧૮)
૨૩ આંગણાનો ઝાંપો (નિર્ગ ૨૭:૧૬)
૨૪ શણના લટકતા પડદા (નિર્ગ ૨૭:૯-૧૫)
પ્રમુખ યાજક
ઈસ્રાએલના પ્રમુખ યાજકનાં કપડાંનું વિગતવાર વર્ણન નિર્ગમનના ૨૮મા અધ્યાયમાં છે
પાઘડી (નિર્ગ ૨૮:૩૯)
સમર્પણની પવિત્ર નિશાની (નિર્ગ ૨૮:૩૬; ૨૯:૬)
ગોમેદ પથ્થર (નિર્ગ ૨૮:૯)
સાંકળી (નિર્ગ ૨૮:૧૪)
૧૨ મૂલ્યવાન પથ્થરોવાળું ન્યાય કરવાનું ઉરપત્ર (નિર્ગ ૨૮:૧૫-૨૧)
એફોદ અને એનો વણેલો પટ્ટો (નિર્ગ ૨૮:૬, ૮)
ભૂરા રંગનો બાંય વગરનો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૧)
કિનારી પર ઘૂઘરીઓ અને દાડમો (નિર્ગ ૨૮:૩૩-૩૫)
ઝીણા શણનો ચોકડીવાળો અંગરખો (નિર્ગ ૨૮:૩૯)