પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર યૂના મુખ્ય વિચારો યૂના મુખ્ય વિચારો ૧ યૂના યહોવાથી દૂર નાસી જવાની કોશિશ કરે છે (૧-૩) યહોવા મોટું તોફાન લાવે છે (૪-૬) આફતનું કારણ યૂના (૭-૧૩) યૂનાને તોફાની સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે (૧૪-૧૬) એક મોટી માછલી યૂનાને ગળી જાય છે (૧૭) ૨ માછલીના પેટમાંથી યૂના પ્રાર્થના કરે છે (૧-૯) માછલી યૂનાને કોરી જમીન પર ઓકી કાઢે છે (૧૦) ૩ યૂના ઈશ્વરની આજ્ઞા માને છે અને નિનવેહ જાય છે (૧-૪) યૂનાનો સંદેશો સાંભળીને નિનવેહના લોકો પસ્તાવો કરે છે (૫-૯) ઈશ્વર નિનવેહનો નાશ ન કરવાનું નક્કી કરે છે (૧૦) ૪ યૂના ગુસ્સે થાય છે અને મરી જવા ચાહે છે (૧-૩) યહોવા યૂનાને દયાનો બોધપાઠ શીખવે છે (૪-૧૧) “શું ગુસ્સે થવાનું તારી પાસે કોઈ વાજબી કારણ છે?” (૪) દૂધીના વેલાનો ઉપયોગ કરીને શીખવ્યું (૬-૧૦)